Friday, October 11, 2024
Thursday, October 10, 2024
જઠરાગ્નિ : ઉમાશંકર જોશી.Umashankar Joshi.Jathraagni.
જઠરાગ્નિ
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !
અંતરરૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા સંકેલવા,
કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !
– ઉમાશંકર જોશી
*****
Embers Seething in the Empty Stomachs
Build! Build you may
tall temples touching the sky!
And, build the minarets
and the palaces high!
Embellish them with crystals; and with the hanging chandeliers if you like
Let them play in the fountains of colorful waters!
How long will the future withstand the hefty, smothering boulder?
And to bring an end to the mockery of the paupers when...
The flames will rise hitherto from the hungry stomachs of the starving millions
Spreading out their fiery tongues,
Not an iota of the ashes of the crumbled ruins of the buildings could be traced!
- Umashankar Joshi
Translation by :
Devang Nanavati
-
જઠરાગ્નિ રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા ! મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો, રંગે ઉડાવો જળના ફુવારા ! અંતરરૂંધતી શિલ...
-
Umashankar Joshi (1911-1988), one of the stalwarts of Gujarati literature, in his well-acclaimed poem entitled Vishva-shanti (i.e. Univer...

